જુઓ, વિશ્વનો સૌથી ધનિક દેશ કોણ છે .
ભારત ક્યાં?
છેલ્લા કેટલાક વર્ષોમાં, વિશ્વભરના દેશોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. વિશ્વની કુલ સંપત્તિમાં એશિયન દેશોનો મોટો હિસ્સો છે. જો કે, સંપત્તિના મામલે યુ.એસ. હજુ પણ નંબર 1 પર છે. ક્રેડિટ સૂઈસના અહેવાલ મુજબ, સંપત્તિના મામલે ભારત 7th મા ક્રમે છે અને તેની કુલ સંપત્તિ ૧.૨ ટ્રિલિયન ડોલર (રૂ. 840 લાખ કરોડ) છે, જ્યારે ચીન બીજા સ્થાને છે. ચાલો જોઈએ દેશોની સ્થિતિ શું છે.
અમેરિકા - નંબર 1
કુલ સંપત્તિ - 106 લાખ કરોડ ડોલર (રૂ. 7,420, લાખ કરોડ)
ચાઇના - નંબર 2
કુલ સંપત્તિ -. 63.83 લાખ કરોડ ડોલર (રૂ. 4,468 લાખ કરોડ)
જાપાન - નંબર 3
કુલ સંપત્તિ -. 24.99 લાખ કરોડ ડોલર (રૂ. 1,750 લાખ કરોડ)
જર્મની - નંબર 4
કુલ સંપત્તિ - . 14.66 લાખ કરોડ ડોલર (રૂ. 1,026 લાખ કરોડ)
બ્રિટન - નંબર 5
કુલ સંપત્તિ - . 14.34 લાખ કરોડ ડોલર (રૂ. 1,003.8 લાખ કરોડ)
ફ્રાન્સ - નંબર 6
કુલ સંપત્તિ -. 13.73 લાખ કરોડ ડોલર (961.1 લાખ કરોડ રૂપિયા)
ભારત - નંબર 7
કુલ સંપત્તિ - . 12.61 લાખ કરોડ ડોલર (રૂ. 882.7 લાખ કરોડ)
ઇટાલી - નંબર 8
કુલ સંપત્તિ - . 11.36 લાખ કરોડ ડોલર (રૂ. 795.2 લાખ કરોડ)
Comments
Post a Comment